Vivek Suthar

Vivek Suthar

Friday, May 7, 2010

યાદ રહુ તો પણ બહુ છે.

જીવનમાં કેટલું ખોયુંઅને કેટલું પમ્યો હું,
બસ તમારી મિત્રતામળી એ પણ બહુ છે.

અહિં ક્યાં બધાંનેપોતાના બનાવવા છે જે છે એ રહે તોપણ બહુ છે,
યાદ ના કરો તોપણ કઇ વાંધો નહીંપણ દિલમાં રાખોતો પણ બહુ છે.

જીવવા ખાતર તો ઘણું જીવ્યો પણ મર્યા પછી યાદ રહુ તો પણ બહુ છે.

No comments:

Post a Comment